શક્યતાના ઝાડ પર... -'જિત' ચુડાસમા
Tuesday, 20 July 2010
કદી આગ સાથે અદાવત કરી છે;
કદી બાગ સાથે બગાવત કરી છે;
ક્દી પ્રેમ ખાતર, ક્દી વ્હેમ ખાતર;
અમે શાન સાથે શહાદત કરી છે !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment